Complaint

  • GSRTC Customer Care, Complaints and Reviews -
    Ruchit patel on 2019-12-28 20:26:39

    સર નમસ્તે હું રાજકોટ જસદણ બસ માં મુસાફરી કરું છું તે બસ નં gj 18 z 4408 બસ ના મેન ડોર નો લોક ખરાબ છે જેના કારણે બસ ના મુસાફરો ના જીવ નો જોખમ રહેલ છે બસ હમેશા ફૂલ હોય છે બસ માં ડોર લગી મુસાફરો હોય છે જેના કારણે મોટી જાનહાનિ થવા ની સંભાવના છે તો તેને રીપેર કરાવવા વિનંતિ જેથી જાનહાની ટાળી શકાય મારી આ વિનંતી ને ધ્યાન માં લેવા પ્રાથના
    જય હિંદ. જય ભારત